Posts

Showing posts from March, 2023

આ ઘરગથ્થું ઉપચાર કરી લેશો તો 2 જ દિવસમાં ઘૂંટણના દુખાવાથી મળશે મુક્તિ.

Image
   ઘૂંટણનો દુખાવો આજે બહુ સામાન્ય વાત થઈ ગઈ છે. ઠંડક અને સિઝન બદલાતા જ આ દુખાવામાં વધારો થતો હોય છે. તેનાથી છુટકારો મેળવવા માટે ડૉક્ટરની મદદ લઈ શકો છો અને જો તમે ઘરગથ્થું ઉપચાર શોધી રહ્યા છો તો આજે અમે તમારી માટે લાવ્યા છે ઘૂંટણના દુખાવામાં રાહત આપે એવા કેટલાક સરળ ઉપાય. મેથી દાણા  : ઘૂંટણના દુખાવાથી રાહત મેળવવા માટે મેથી દાણાનો ઉપયોગ કરો. આની માટે તમારે અડધી ચમચી મેથીનો પાવડર લેવો અને જામી લીધા પછી સવારે અને સાંજે ગરમ પાણીનું સેવન કરો તમે ઈચ્છો તો રાત્રે પણ અડધી ચમચી મેથી દાણા અડધા ગ્લાસ પાણીમાં પલાળી રાખી શકો છો. પછી સવારે આ દાણા ચાવી જવાના રહેશે. આમ કરવા પછી પાણી પણ પી જવાનું રહેશે. સવારે આમ કરવાથી આરામ મળે છે. હળદરવાળું દૂધ  : હળદરવાળા દૂધના સેવનથી ઘૂંટણ કે અન્ય સાંધાના દુખાવામાં પણ ઘણી રાહત મળે છે. એક ગ્લાસ ગરમ દૂધમાં અડધી ચમચી હળદર ભેળવીને રાત્રે સૂતા પહેલા પીવાથી દુખાવામાં આરામ મળે છે. હળદરના પાવડરને બદલે જો તમે કાચી હળદરને પીસીને દૂધમાં મિક્સ કરીને પીશો તો તમને વધુ ઝડપથી આરામ મળે છે. આ સાથે તેમ થોડા ટીપાં ઘી પણ ઉમેરી શકો છો જેનાથી શરીરમાં હાડકાંમાં જોઈએ એવી ચી...

શું તમારો વજન પણ ઘટાડ્યા પછી પાછો વજન વધી જાય છે...? 😥 જાણો એનું કારણ અને ઈલાજ 🥰

Image
                                                    💢મેદસ્વિતા આ બીમારીઓનું કારણ બની શકે છે. ▪️ડાયાબિટીસ   ▪️હાઇ બ્લડપ્રેશર ▪️હાર્ટ  ▪️ફેટી લિવર ▪️સાંધા ના દુખાવા  ▪️થાક ▪️એનીમિયા ▪️ડિપ્રેશન     ઊંચાઈ પ્રમાણે આદર્શ વજન અને વધારે વજન નું કોષ્ટક વજન વધવાનું કારણ શું? ▪️વધુ ચરબી અને કેલરીવાળો ખોરાક  ▪️બેઠાડુ જીવન  ▪️વારસાગત ▪️સ્ટીરોઈડ વાળી દવાઓ  ▪️જંકફૂડ  ▪️અનિયમિત પાચન ચક્ર  📣આપણું વજન ઘટાડવાના મુખ્ય 2 રસ્તાઓ હોય છે 📌1.  GYM | ડાયેટ | કે પછી સ્ટીરોઇડ વાળી દવાઓ( કામ ચલાઉ સોલ્યુશન) 📌2. આયુર્વેદ મુજબ વજન વધવાના મુખ્ય કારણ નું સોલ્યુશન કરીને વજન ઘટાડવો (કાયમી સૉલ્યુશન) ♻️તમે ક્યો રસ્તો અપનાવશો❓️ કાયમી કે કામચલાઉ❓️ ⤵️ મોટાં ભાગના લોકો ઝડપથી પરિણામ મેળવવા માટે  કામચલાઉ રસ્તો આપનાવે છે જેમ કે GYM | ડાયેટ | YOGA કે પછી સ્ટીરોઇડ વાળી દવાઓ  પણ આ વસ્તુ માણસ જેટલા દિવસ નિયમિત કરે ત્યાં સુધી જ પરિણામ મળે છ...

Turmeric for Skin: ચહેરાની કરચલીઓથી લઈને ડાર્ક સર્કલ સુધીની સમસ્યાને દૂર કરવા માટે કરો હળદરનો ઉપયોગ

Image
  ત્વ   ચાને સુંદર રાખવા માટે કાચી હળદરનો પણ ઉપયોગ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે. શરીરને સ્વસ્થ રાખવા માટે કાચી હળદરનો ઉપયોગ યુગોથી કરવામાં આવે છે. શું તમે જાણો છો કે કાચી હળદર ત્વચા માટે પણ ફાયદાકારક છે? તે ત્વચા સંબંધિત ઘણી સમસ્યાઓનો સામનો કરવામાં મદદ કરે છે. ચહેરા પર હળદરનો ઉપયોગ કરવાથી ત્વચામાં ચમક આવે છે. આજે આ આર્ટીકલમાં અમે તમને જણાવીશું કે તમે ચહેરા પર કાચી હળદરનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો અને તેના ઉપયોગથી કઈ સમસ્યાઓને ઓછી કરી શકાય છે. કાચી હળદર ચહેરા પર લગાવવાથી ફાયદો થાય છે કાચી હળદરમાં એન્ટી-બેક્ટેરિયલ ગુણ હોય છે, જે તમારી ત્વચાને બેક્ટેરિયાના નુકસાનથી બચાવવાનું કામ કરે છે. એટલે કે ત્વચા સંબંધિત બેક્ટેરિયલ ચેપથી બચવા માટે તમે કાચી હળદરનો પણ ઉપયોગ કરી શકો છો. કાચી હળદર બળતરા વિરોધી ગુણોથી ભરપૂર છે, જે ચહેરાના સોજાને ઘટાડવામાં મદદરૂપ છે. હળદર તમારી ત્વચાને સૂર્યના હાનિકારક કિરણોથી બચાવવાનું પણ કામ કરે છે. કરચલીઓથી છુટકારો મેળવો શું તમારા ચહેરા પર કરચલીઓ દેખાવા લાગી છે? શું તમે આના માટે આટલા બધા ઉપાયો અજમાવીને કંટાળી ગયા છો? કાચી હળદર ચહેરા પર લગાવવાથી કરચલીઓ ઓછી થાય છે....

જીવશો ત્યાં સુધી કોલેસ્ટ્રોલ નહીં વધે,😍 આ એક ફળ સારા કોલેસ્ટ્રોલને વધારી, ખરાબ કોલેસ્ટ્રોલનો કરી દેશે સફાયો

Image
  કોલેસ્ટ્રોલ લેવલ વધવું એ એક  ગંભીર સમસ્યા બની  રહી છે. ઘણા બધા લોકો કોલેસ્ટ્રોલની સમસ્યાથી પીડાય છે. જેના કારણે  હૃદયથી જોડાયેલા વિવિધ રોગોનો  સામનો કરવો પડે છે 😢 કોલેસ્ટ્રોલ લેવલ વધવું એ એક ગંભીર સમસ્યા બની રહી છે.   ઘણા બધા લોકો કોલેસ્ટ્રોલની સમસ્યાથી પીડાય છે. જેના કારણે હૃદયથી જોડાયેલા વિવિધ રોગોનો સામનો કરવો પડે છે. આ મીણ જેવો ચીકણો પદાર્થ હોય છે જે લોહીની નસોમાં ઉપલબ્ધ હોય છે. આનું નિર્માણ તમારા દ્વારા ખાવામાં આવેલા ખાદ્ય પદાર્થોથી થાય છે સાથે જ તમારું લીવર પણ આને બનાવે છે. મિત્રો શરીરમાં કોલેસ્ટ્રોલ વધવાના નુકશાન એ છે કે તેનાથી લોહીની નસો બ્લોક થઈ જાય છે જેનાથી લોહીનો પ્રવાહ અટકી શકે છે અને તમને હૃદયના વિકારોની સાથે હૃદય નો હુમલો અને સ્ટ્રોકના જોખમો ઉભા થઈ શકે છે. કોલેસ્ટ્રોલ ઘટાડવા ના ઉપાયો કયા છે?:-  નસોમાં જામેલા ગંદા કોલેસ્ટ્રોલ ને ઘટાડવાની સૌથી સારી રીત હેલ્ધી ડાયટ અને એક્સરસાઇઝ છે. જોકે મેડિકલમાં ઘણી દવાઓ કોલેસ્ટ્રોલ ઘટાડવાનું કામ કરે છે. પરંતુ જો તમારે દવાઓ ન ખાવી હોય તો જામફળ જેવા ફાઇબરથી ભરપૂર ફળો ખાઇને પણ કોલેસ્ટ્રોલ ઘટાડી શકો છો, આ...