Posts

Showing posts from April, 2023

કોઈપણ દવા લીધા વગર માથાના દુઃખાવાને દુર કરશે આ એક ટીપ્સ

Image
  ~ માથાનો દુખાવો એટલે અવારનવાર દરેક લોકોમાં જોવા મળતી સમસ્યા. આ સમસ્યા આજના સમયે ઘણા બધા લોકોને જોવા મળે છે. આ એક એવી સમસ્યા છે કે જેના લીધે મગજમાં તકલીફ અને માથાના દુખાવામાં સતત પરેશાન રહેવું પડતું રહેવાથી ઊંઘ લેવામાં પણ તકલીફ પડે છે. માથાના દુખાવાની સમસ્યા એક દિવસ કે સતત જોવા મળતી સમસ્યા છે. ~ આપણા બધાના ઘરે રસોડામાં કાળા મરી નામનાં મસાલા હોય છે. જેનો દાળ, શાકથી માંડીને અનેક રીતે ઉપયોગ કરવામાં આવે છે. જે મસાલાની સાથે એક ઔષધી પણ છે. જેની અંદર એન્ટીઓક્સીડેંટ ગુણ ભરપુર માત્રામાં રહેલા હોય છે. જે સ્વાસ્થ્ય માટે ખુબ જ ઉપયોગી છે. જયારે માથામાં દુખાવો થાય ત્યારે 6 થી 7 કાળા મરીને મોઢામાં નાખીને ચાવી જવા. જેનાથી થોડા જ સમયમાં માથાનો દુખાવો મટી જશે. લવિંગ  એક રસોડા અવારનવાર વપરાતું ઔષધીય મસાલા છે. જયારે ખોરાકમાં તેનો ઉપયોગ કરવામાં આવે તો તેનાથી એન્ટીઇન્ફલેમેંટરી ગુણ મળે છે. જે મગજની નસોને શાંત કરવામાં ઉપયોગી છે. જેના લીધે તેનાથી માથાનો દુખાવો મટી જાય છે. ખાટા ફળોમાં  વિટામીન સી  અને  એન્ટીઓક્સીડેંટ  રહેલા હોય છે. જેથી સ્વાસ્થ્ય માટે  લીબું  ઉપયોગી છે. જ...